Vishal Joshi
સોરઠના સાધુ સંતોનું સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદી હુકુમતની લડાઈમાં
મહત્વનું યોગદાન રહેલું છે. આ લેખના માધ્યમથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં સંતોનું
યોગદાનને આલેખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આરઝી હુકુમત- વેરાવળ, જુનાગઢ, જામનગર .
VOL.12, ISSUE No.2, March 2020