Dinesh Kanjaria
માનવ સામાજિક પ્રાણી છે તેથી અન્યનો સહવાસ એ સાહજિક જરૂરિયાત છે.માનવ ઉત્પતિથી
માંડીને આજદિન સુધી વેવિધ્યપૂર્ણ જીવનશેલી જૂથ સમુદાયમાં જીવન જીવે છે.આ સમુદાયના
કેટલાક સાર્વત્રિક લક્ષણો ધરાવે છે જેમાં તેમનું રહેઠાણ શેક્ષણિક આરોગ્ય વ્યવસાય
અને વિકાસ સંબધિત પ્રશ્નો અને તેનું નિવારણ એ માનવનું કર્તવ્ય છે તેથી જ જૂથ કે
સમુદાય એ માનવીનું હાર્દ બની રહે છે
સમાજજીવન ગ્રામ-નગર સમુદાય ભાષા-જ્ઞાતિ –ધર્મ- સામાજિક જૂથ તાદાત્મ્ય સામાજિક
ઓળખ આર્થિક-રાજકીય સાંસ્કૃતિક શેક્ષણીક-સ્થળાતર વિસ્થાપન માર્ગ પરિવહન-સંચાર
માધ્યમો- કૃષિ પ્રશ્નો- પરીપ્રેક્ષ્ય-ગતિશીલતા ટેકનોલોજી ઉધોગીકરણ
વેશ્વીકરણ-દરજ્જો ભૂમિકા
VOL.14, ISSUE No.1, March 2022