Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

વાલી દબાણ માપદંડની રચના અને યથાર્થીકરણ

Authors:

Nitin Dhadhodara, Snehalkumar Patel

Abstract:

પ્રસ્તુત સંશોધનનો મુખ્ય હેતુ વાલી દબાણ માપદંડની રચના કરી યથાર્થીકરણ કરવાનો હતો. નિયત સોપાનો અનુસારની પ્રક્રિયાને અંતે 6 ઘટકો અને 46 વિધાનો ધરાવતા વાલી દબાણ માપદંડની રચના થઈ હતી. માપદંડની વિશ્વનીયતા તપાસવા માટે ઉપયોગમાં લીધેલ પ્રયુક્તિઓના પરિણામોમાં અનુક્રમે Cronchbach’s Alpha મૂલ્ય 0.84 હતું, Spearman Brown Coefficient મૂલ્ય 0.85 હતું અને Guttman Split Half Coefficient મૂલ્ય 0.74 હતું, સાથે તપાસવા માટે ઉપયોગમાં લેવાયેલ Clifs Consistency Index – ‘C’ 0.35 હતું અને બાહ્ય યથાર્થતાની તપાસ કરતા માપદંડ સક્ષમ જણાયો હતો. પ્રસ્તુત માપદંડનો ઉપયોગ વિદ્યાર્થીઓ પરના વાલી દબાણની માત્રા જાણવામાં થઈ શકશે. વાલી અને વિદ્યાર્થીઓને અપાતા શાળાકીય માર્ગદર્શન કાર્યક્રમોમાં પ્રસ્તુત માપદંડ ઉપયોગી બનશે.

Keywords:

વાલી દબાણ, રચના, માપદંડ, યથાર્થીકરણ

Vol & Issue:

VOL.14, ISSUE No.1, March 2022