Ruta Parmar
મહાત્મા ગાંધીજી
યુગપુરુષરૂપે
સદૈવ
આપણી
સાથે
રહેશે,
કારણ
કે
સામાજિક,
શૈક્ષણિક,
રાજકીય
અને
આર્થિક
ક્ષેત્રે
તેમનું
પ્રદાન
વર્તમાનમાં
પણ
એટલું
જ
પ્રસ્તુત
છે.
ગાંધીજીએ
આ
દેશની
તાસીર
પારખીને
તેને
અનુરૂપ
શિક્ષણની
રચના
કેવી
થવી
જોઈએ
તેના
પર
પોતાનું
અનુભવજન્ય
દર્શન
આપ્યું
હતું.
તેમણે
આ
દેશની
સંસ્કૃતિ
અને
જીવનશૈલી
ચિરંજીવ
રહે
તે
હેતુથી
સ્ત્રીઓના
શિક્ષણ
વિષે
પોતાના
વિચારો
વ્યક્ત
કર્યા
હતા.
બીજી
તરફ
છેલ્લાં
કેટલાંક
વર્ષોથી
સમાજમાં
અને
ખાસ
કરીને
નગરો,
મહાનગરોમાં
એવા
પ્રકારનું
વાતાવરણ
જોવા
મળે
છે
કે
જે
સ્ત્રી
પૂર્ણ
સમય
ઘરમાં
રહેતી
હોય,
બાળકોને
ઉત્તમ
સંસ્કારો
આપતી
હોય,
પરિવારજનોની
સ્નેહપૂર્ણ
સંભાળ
રાખતી
હોય,
પરિવારની
સાંસ્કૃતિક
પરંપરાનું
જતન
કરતી
હોય,
આદર્શ
ગૃહિણી
હોય
તેની
પ્રતિષ્ઠા
ઓછી
થતી
જાય
છે
અને
નોકરી
કરતી
હોય
તેવી
સ્ત્રીની
પ્રતિષ્ઠા(
મોભો)
વધારે
બનતી
જાય
છે.
પ્રસ્તુત
સંશોધન
પત્રનો
હેતુ
ભારતમાં
૧૫૦
વર્ષ
પહેલાં
સ્ત્રી
શિક્ષણચિંતન
અંગે
જે
કહેવાયું
છે
તે
અને
વર્તમાનમાં
સ્ત્રી
શિક્ષણ
અંગે
જે
ચિંતન
તથા
સ્થિતિ
છે
તેનો
ગુણાત્મક
અભ્યાસ
કરવાનો
હતો.
બંને
વિચારસરણી
વચ્ચે
સામ્ય
કે
ભેદની
તુલના
કરવાનો
ન
હતો
પરંતુ
બંને
વિચારસરણી
કયા
પરિપ્રેક્ષ્યમાં
પ્રગટ
થઇ
તેનો
અભ્યાસ
કરવાનો
હતો.
આ
માટે
સંશોધકે
૧૫૦
વર્ષ
પહેલાંના
સ્ત્રી
શિક્ષણચિંતન
અંગેનો
અભ્યાસ
કરવા
માટે
ગાંધીજીનું
સ્ત્રી
શિક્ષણચિંતન
અને
વર્તમાન
સ્ત્રી
શિક્ષણચિંતન
અંગેનો
અભ્યાસ
કરવા
માટે વિદ્યાભારતીના
પૂર્વ
પૂર્ણકાલીન
કાર્યકર્તા
અને
વર્તમાનમાં
પુનરુત્થાન
વિદ્યાપીઠનાં
કુલપતિ
શ્રી
ઈન્દુમતિબહેન
કાટદરે
સાથે
મુલાકાત
કરીને
વાર્તાલાપ
કરેલ
હતો
તથા
તેમના
સાહિત્યનો
અભ્યાસ
કરવામાં
આવ્યો
હતો.
તેના
આધારે
એકત્રિત
ગુણાત્મક
માહિતીનું
વિષયવસ્તુ
વિશ્લેષણ
પદ્ધતિથી
પૃથક્કરણ
કરી,
અર્થઘટન
કરીને
તારણો
તારવવામાં
આવ્યાં
હતા.
પ્રસ્તુત
અભ્યાસ
૧૫૦
વર્ષના
અંતરાલ
દરમિયાનનાં
સ્ત્રી
શિક્ષણચિંતન
અંગેનાં
બે
પરિપ્રેક્ષ્યને
સમજવામાં
તથા
વર્તમાનમાં
કન્યા
કેળવણીની
દિશા
નક્કી
કરવામાં
મદદરૂપ
બનશે.
આ
પ્રકારના
અભ્યાસ
B.Ed. કે M.Ed.ના
અભ્યાસક્રમમાં
મૂકવામાં
આવે
તો
પ્રશિક્ષણાર્થીઓની
એક
વિષય
પરના
વિચારોની
પરંપરા
બૃહદ
બને.
સ્ત્રી
શિક્ષણચિંતન
VOL.14, ISSUE No.1, March 2022