Preeti Maiyani, Sweta Prajapati
આ
સંશોધનમાં વિદ્યાર્થીઓના ઓનલાઇન શિક્ષણ પરત્વેના વલણો અંગેની માહિતી મેળવવા માટે
સ્વ-રચિત વલણ માપદંડનો ઉપકરણ તરીકે ઉપયોગ કરીને જાતિ અને વિસ્તાર એમ બે ચલના આધારે
અમદાવાદ શહેરની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પર
આંકડાશાસ્ત્રીય પદ્ધતિની મદદ વડે ઉત્કલ્પનાઓની ચકાસણી તેમજ અર્થઘટન કરવામાં આવ્યું
અને જેમાં મળેલ અગત્યનું તારણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ વચ્ચે
સાર્થક તફાવત જોવા મળ્યો હતો.
આ સંશોધનને સંલગ્ન ચાવીરૂપ શબ્દો ઓનલાઇન
શિક્ષણ, વલણ અને ઓનલાઇન શિક્ષણ પરત્વેના વલણો
છે.
VOL.14, ISSUE No.1, March 2022