Rajendra Mehta
સંક્ષેપ :આ લેખ કિશોર
વ્યાસ સંપાદિત સામયિક લેખસૂચિ ૨૦૦૬-૨૦૧૦ની સમીક્ષા છે.અહી આ સૂચિમાં રહેલી
મર્યાદાઓ અને એની અભિકલ્પના તેમ જ નિર્માણ વિષે ચર્ચા કરવામાં આવી છે.
સૂચિ,વર્ગીકરણ,સ્વરૂપો,અનુવાદ,આસ્વાદ,સંપાદન,સામયિકો,શોધનિબંધ,જીવનચરિત્ર,
imprint page, genre, Central Institute of Indian Languages
VOL.14, ISSUE No.1, March 2022