Ramesh Chauhan
મારા આ લેખનું પ્રયોજન બાલાશંકર કંથારિયાને ફારસી ભાષા અને મધ્યકાલીન ઈતિહાસના અભ્યાસ
તરફ દોરનારા પ્રારંભિક જીવનના પરિબળો દર્શાવીને, ગુજરાત ભાષામાં ઇતિહાસનું પ્રથમ માસિક ‘ઈતિહાસમાલા’ શરુ કરીને મધ્યકાલીન ગુજરાતના ઈતિહાસના ઐતિહાસિક ચર્ચાના મંડાણ કરીને
ઈતિહાસની સાચી હકીકત બહાર લાવવાના
તેમને જે પ્રયત્ન આદર્યો હતો, તે આલેખવાનો છે.
ફારસી,
મધ્યકાલીન ઈતિહાસ, ઈતિહાસમાલા,ભાષાંતર
VOL.13, ISSUE No.4, December 2021