Harish Chouhan, Mukesh Khatik
વિશ્વની મહાસત્તાઓ
દ્વારા જે પ્રકારે પોતાના સ્વહિતને ધ્યાનમાં રાખીને જે પ્રકારની કામગીરી કરવામાં
આવી અને તેનાથી સમગ્ર વિશ્વમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો. ઈરાન સાથે કરવામાં આવેલ પરમાણુ સંઘિમાંથી ખસી જઇ અમેરિકા
દ્વારા તેના પર આર્થિક પ્રતિબંધ લગાવવા તેના સ્વહિતને દર્શાવે છે. ઈરાન અને
અમેરિકા વચ્ચે વર્ષોથી ઓઇલ અને ધાર્મિક મતભેદો વધી રહ્યાં છે જેનો દુરુપયોગ આર્થિક
મહાસત્તા અમેરિકા ગેરકાયદેસર લાભ ઉઠાવી રહ્યું છે.
ઈરાન અને અમેરિકા, પરમાણુ સંઘિ,
વૈશ્વિક મતભેદ, આર્થિક
VOL.12, ISSUE No.2, March 2020