Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

માણિક્યસુંદરસૂરિ રચિત પ્રથમ ગદ્યકૃતિ ‘પૃથ્વીચંદ્રચરિત્ર’નું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સ્થાન

Authors:

Anisha Amit Gandhi

Abstract:

જૈન દર્શન અને પ્રાચીન અને મધ્યકાલીન જૈન સાહિત્ય. ઐતિહાસિક રીતે ગુજરાતી ગદ્યસાહિત્યનો સૌપ્રથમ પ્રારંભ જૈન સાહિત્યકૃતિ દ્વારા થયો છે. સૌપ્રથમ ગદ્ય લખવાનો શ્રેય જૈનમૂનિને ફાળે જાય છે. પદ્યપ્રધાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એક માત્ર જૈન અને મહત્ત્વની ગદ્યકૃતિ  માણિક્યસુંદરસૂરિ રચિત ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ છે. અહીં એની સમીક્ષા કરવાનો પ્રયાસ છે.    

Keywords:

જૈનદર્શન - સાહિત્ય - પ્રાચીન જૈન સાહિત્ય - મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય -                          માણિક્યસુંદરસૂરિ - ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ - પ્રથમ ગદ્યકૃતિ.

Vol & Issue:

VOL.18, ISSUE No.2, June 2026