Pratima Pandya, Darshana Oza
માણસ પાસે ભાષા નહોતી ત્યારે કઈ રીતે
પોતાની અભિવ્યક્તિ કરતો? આશાનો જન્મ કઈ રીતે થયો? માણસ કવિતા તરફ કઈ રીતે મળ્યો?
તેની વાત અને ઊર્મિ કાવ્યના પ્રકાર ગીત અને ગઝલના સ્વરૂપ અને વિકાસ સંદર્ભે છણાવટ
અહીં કરવામાં આવી છે.
ભાષાનો જન્મ - ઊર્મિ કાવ્ય - ગીત - ગઝલ
VOL.18, ISSUE No.2, June 2026