Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

વનરા તે વનમાં મીંઢોળ ઝાઝા: લગ્નગીતનો આસ્વાદ

Authors:

Hemangi Narendra Shrimali

Abstract:

આ શોધપત્રમાં મીંઢળ બાંધતી વેળાના એક લગ્નગીત “વનરા તે વનમાં મીંઢોળ ઝાઝા” લગ્નગીતના શબ્દો તથા તેની સમજૂતી વર્ણવી છે. ઉપરાંત લગ્ન પ્રસંગમાં લગ્નગીતોના મહત્વ વિષે વાત કરવામાં આવી છે. લગ્નના પ્રસંગોમાં લગ્નગીતો વિધિ, રીત-રિવાજો અને પ્રસંગો અનુસાર ગાવામાં આવે છે. તે પ્રમાણે ગીતો રચાયેલ હોય છે. તે જ રીતે અહીં મીંઢણ માટેનું એક લગ્નગીત છે. જેનો અર્થ અને મીંઢણ લગ્નમાં કેમ ઉપયોગમાં લેવાય છે, તેનું શું મહત્વ છે, તે વિષે વિસ્તારથી કહેવામાં આવ્યું છે. 

Keywords:

ગુજરાતી લગ્નગીત, અભિવ્યક્તિ, સંવેદનશીલતા, ગીત, ગીતપ્રકાર, પ્રાચીન ગુજરાતી સાહિત્ય (Gujarati Wedding Song, Expression, Sensibility, Song, Poetic Form, Old Gujarati Literature)

Vol & Issue:

VOL.17, ISSUE No.4, December 2025