Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

સરદાર પટેલ : ધ મેનેજમેન્ટ ગુરુ

Authors:

Hetalbahen N. Parmar

Abstract:

શુદ્ધ સંસ્થાગત વહીવટ ચલાવવા સ્વાર્થ રહિત બની, સંસ્થાનું હિત ધ્યાનમાં રાખી કેવી રીતે નેતૃત્વ કરવું તે માટે પ્રેક્ટીકલ મેનેજમેન્ટ અને નેતાગીરીના ગુણ સરદાર સાહેબ જોડેથી શીખવા મળે છે. કોઇપણ સંસ્થાના વડા કે સંચાલકે કેવી રીતે સંચાલન કરવું, દરેક કર્મચારીઓ જોડે કેવું વર્તન અને વ્યવહાર  કરવો, કેવી રીતે ટીમ વર્ક કરવું, દરેક કર્મચારીને એકમત કરીને સંસ્થાના વિઝન અને મિશન ને પૂર્ણ કરવા વગેરે બાબતો સરદાર સાહેબના નેતૃત્વ માંથી શીખવા મળે છે.  તેમાંના વિવિધ ગુણોની ચર્ચા આ આર્ટીકલ માં કરવામાં આવી છે.

Keywords:

પ્રેક્ટીકલ મેનેજમેન્ટ, નેતૃત્વ, ત્યાગ, સત્યનિષ્ટ, પ્રામાણિક, સંગઠન શક્તિ, એકતા, વિન્રમતા, વિવેક, સ્પષ્ટ વક્તા વગેરે.

Vol & Issue:

VOL.17, ISSUE No.4, December 2025