Chiragkumar G Parmar
લાઇબ્રેરી કન્સોર્ટિયા એ ગ્રંથાલયોનું
સહયોગી નેટવર્ક છે, જે સંસાધનોનું વહેંચણી, ઓટોમેશન, અને કાર્યક્ષમ વ્યવસ્થાપન માટે
કામ કરે છે. તે ડિજિટલ સામગ્રી જેમ કે ઇ-બુક્સ અને ઇ-જર્નલ્સની સામૂહિક ખરીદી દ્વારા
ખર્ચ ઘટાડે છે અને ઇ-ગ્રંથાલય જેવા સોફ્ટવેર દ્વારા કેટેલોગિંગ, ઇશ્યૂ-પરત, અને ઍક્સેસને
ડિજિટલ બનાવે છે. ગ્રંથાલયોને NCERT ડિજિટલ સામગ્રી અને શૈક્ષણિક સંસાધનો મળે છે, જોકે
ટેકનોલોજી પર નિર્ભરતા એક પડકાર છે.
લાઇબ્રેરી કન્સોર્ટિયા, નેટવર્ક,
ડિજિટલ સંસાધન, ગ્રંથાલય, ઍક્સેસ
VOL.17, ISSUE No.1, March 2025