Pushpaben N. Chavda
અમદાવાદ જિલ્લાના
ધોરણ-12ના વિદ્યાર્થીઓની ગુજરાતી ભાષામાં સર્જનાત્મકતાજાણવા માટે અમદાવાદ જિલ્લા ની ઉચ્ચતર પ્રાથમિક શાળાનામાં અભ્યાસ કરતા 300 વિદ્યાર્થીઓ પર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી ગુજરાતી ભાષામાં સર્જનાત્મકતાજાણવા માટે ડૉ.ચાવડા પુષ્પાબેન
એન. દ્દારા પ્રમાણીકરણ કરેલી ગુજરાતી ભાષામાં
સર્જનાત્મકતા કસોટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કારણ તુલનાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.માહિતી પૃથક્કરણ માટે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તારણો અને શૌક્ષણિક ફલિતર્થો ફલિતર્થો આપવામાં આવ્યા
હતા.
ધોરણ-12 ના વિદ્યાર્થીઓ, સર્જનાત્મકતા , માતૃભાષા ગુજરાતી
VOL.17, ISSUE No.1, March 2025