Satish Patel, Tushar Borad
આબોહવા પરિવર્તનની MSME ઉદ્યોગોના વિકાસ પર અસરો, ભવિષ્યના
પડકારો અને તેમાં રહેલી વ્યવસાયિક તકોને તપાસવી. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આબોહવા પરિવર્તનની MSME
ઉદ્યોગોના વિકાસ પર અસર પડે છે, પરંતુ સતર્કતા અને અનૂકુલન દ્રારા આ પડકારરૂપ
બાબતોને વ્યવસાયિક તકમાં બદલવાની સંભાવના રહેલી છે.
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો (MSME), આબોહવા પરિવર્તન
VOL.15, ISSUE No.3, September 2023