Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

Archive Issues - September,2022 -VOL. 14 - ISSUE No. 3 Back

ભાષાનું લાક્ષણિક સ્વરૂપ

DoI: 10.37867/TE1403119 Keywords:

Ø          વિભિન્ન – જુદા જુદા પ્રકાર

Ø          સર્જન – નવું પેદા કરવું

Ø          દસ્તાવેજ – સાહિત્ય સામગ્રી, અગત્યની નોંધાયેલ

Ø          અસ્તિત્વ – હયાતી

Ø          વિનિમય – આપ લે

Ø          અવગમન – પ્રત્યાયન સંચાર

Ø          અનુકરણાત્મક – અનુકરણશીલ, બીજા જે કરે તે મુજબ કરવું

Ø          અભિવ્યકિત – પ્રગટ થયેલું, બહાર આવેલું

Ø          સંધાયેલું – જોડાયેલુ

Ø          સંકમણ – એક જગા કે સ્થિતિમાંથી બીજી જગા કે સ્થિતિમાં જવું.

Ø          સંરચના – કોઈ કલાકૃતિના ઘટક તત્વોની ગોઠવણી

Ø          ચેષ્ટારુપ – અંગ હાવભાવ

Ø          સંકેત – ઈશારો, નિશાની

Ø          વૈયકિતક – વ્યકિતને લગતું

Ø          નૈસર્ગિક – કુદરતી સ્વભાવિક

Ø          પૃથકકરણ – ઘટક તત્વોને જુદા પાડવા

Ø          સ્વચ્છંદી – મનમાં આવે તેમ વર્તનાર કે ચાલનાર

Ø          લિપિ – ભાષાના વર્ણો લખવાની રીત, લખાણ

Ø          ઉન્મેષો – પ્રકટીકરણ-સ્ફુરણ